ગ્રેજ્યુઈટી શું છે ? ગ્રેજ્યુઈટીની ગણતરી કઈ રીતે કરવી ? તે માટે ઉપયોગી માહિતી

ગ્રેજ્યુઈટી શું છે ? ગ્રેજ્યુઈટીની ગણતરી કઈ રીતે કરવી ? તે માટે ઉપયોગી માહિતી 

મહત્વપૂર્ણ લિંક 

ગ્રેજ્યુઈટી શું છે? ગ્રેજ્યુઈટીની ગણતરી કઈ રીતે કરવી ? તે માટે ઉપયોગી માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 


ગ્રેજ્યુઈટી શું છે ? ગ્રેજ્યુઈટીની ગણતરી કઈ રીતે કરવી ? તે માટે ઉપયોગી માહિતી 





ગ્રેજ્યુઈટી શું છે ? ગ્રેજ્યુઈટીની ગણતરી કઈ રીતે કરવી ? તે માટે ઉપયોગી માહિતી 


સરકારી કર્મચારીને જ્યારે નોકરી પૂર્ણ થઈ જાય અને તે નિવૃત્તિ લઈ લે તે સમયે અથવા તો નોકરી પૂર્ણ થયા પહેલા જ્યારે તે નોકરી મૂકી દે સ્વેચ્છિક નિવૃત્તિ લઈ લે તો તે સમયે ગ્રેજ્યુટી મળવાપાત્ર થતી હોય છે એના ગ્રેજ્યુએટી મળવા પાત્ર થાય તો તેની ગણતરી કેવી રીતે થાય કેટલી મળવા પાત્ર થાય અત્યારે હાલ નોકરી કરતા તમામ કર્મચારીઓ જો પોતાના મનમાં વિચાર થાય કે નોકરી મૂકી દેવી છે તો તેમને કેટલીક ગ્રેજ્યુટી મળવા પાત્ર થશે તેની ગણતરી કરવી કેવી રીતે તે તેની સમજ માટે અહીં એક જ પેજમાં માહિતી મૂકવામાં આવી છે સરળ ટૂંકી અને સમજણ પડી જાય તેવી માહિતી હોવાથી તમામે તમામ સરકારી કર્મચારીઓ સુધી માહિતી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ આવી ઉપયોગી માહિતી માટે whatsapp ગ્રુપ બનાવેલું છે અહીં ઉપર આપેલી લીંકમાં whatsapp ગ્રુપમાં જોડાઈ જવાથી આવી માહિતી તમને સમયાંત્રે મળતી રહેશે અને તમામ મિત્રોને ઉપયોગી થશે સરકારી કર્મચારીઓ માટે જુદા જુદા નિયમો જુદા જુદા ટીવી ચેનલોમાં આવતા સમાચારો ન્યૂઝ પેપરમાં આવતા જુદા જુદા સમાચારો અમે મુકવાનો પ્રયત્ન કરી તેમને જુદી-જુદી માહિતીથી સભર બનાવવાનો એક કથાક પ્રયત્ન કરીએ છીએ આવી ઉપયોગી માહિતી ઓનલાઈન હોવાથી જે મિત્રો ઇન્ટરનેટ નો ઉપયોગ કરે છે તેવા મિત્રો માટે સરસ મજાના whatsapp ગ્રુપ દ્વારા જુદી જુદી માહિતી મેં મુકતા હોઈએ છીએ જ્યારે કર્મચારી રીટાયર થાય ત્યારે તેને નાણાની ખૂબ જ જરૂર હોય છે અને તેનો સદુપયોગ કરવા માટે તક પર હોય છે તો તે સમયે કયા કયા પ્રકારના કેવા કેવા પ્રકારના નાણા મુલ્ય પેન્શન કેવી રીતે મળશે કેવી રીતે ગણતરી થશે ગ્રેજ્યુટની ગણતરી કેવી રીતે થશે? આવી તમામે તમામને ઉપયોગી માહિતી અમે મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જે મિત્રો મારા whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આવી ઉપયોગી માહિતી કાયમ માટે મળશે તેની ખાતરી આપી છે આવી ઉપયોગી માહિતી સમાન્યતરી whatsapp ગ્રુપમાં નાખવામાં આવતી હોય છે વ્યક્તિગત મેસેજ કરનારા મિત્રોને મેં તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડી શકતા નથી એટલા માટે whatsapp ગ્રુપ બનાવેલું છે ગ્રેજ્યુટી ની ગણતરી નિવૃત્તિ સમય કેટલી મળશે તેવી અંદાજિત ગણતરી માટે આ ખૂબ જ ઉપયોગી પોસ્ટ છે અંદાજિત ગણતરી કરી લેવાથી તેમાં સામાન્ય ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે પણ તમને અંદાજિત આંકડો મળી જતો હોવાથી તમારું આયોજન પરફેક્ટ બની શકે છે ભવિષ્યમાં રિટર્ન થવાના અંતે તમે કોઈ મોટું આયોજન કરતા હોય તો તમને મળતા નાણાંની ગણતરી ચોક્કસ પ્રમાણે તે મુજબ આયોજન કરવાથી તમારા આયોજનમાં સફળતા મળતી હોય છે અને પૈસાની તંગી વર્તાતી નથી તે મુજબ આયોજન કરી શકાય છે તો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી છે

ગ્રેજ્યુઈટી શું છે ? ગ્રેજ્યુઈટીની ગણતરી કઈ રીતે કરવી ? તે માટે ઉપયોગી માહિતી 

ગ્રેજ્યુઈટી શું છે ? ગ્રેજ્યુઈટીની ગણતરી કઈ રીતે કરવી ? તે માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR