મુખ્યસેવિકા પરીક્ષા ના જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો

મુખ્યસેવિકા પરીક્ષા ના જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો

મહત્વપૂર્ણ લિંક

2014 મુખ્યસેવિકા પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

2015 મુખ્યસેવિકા પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

2017 મુખ્યસેવિકા પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

2018 મુખ્યસેવિકા પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

2019 મુખ્યસેવિકા પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



મુખ્યસેવિકા પરીક્ષા ના જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો

https://www.jobslast.com/2022/04/Mukhyasevika-model-paper-old-paper-pdf.html



મુખ્યસેવિકા પરીક્ષા ના જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો



અત્યારે જુદી જુદી પરીક્ષા માટે જુદા જુદા મટીરિયલ બધા મિત્રોને જરૂરિયાત હોય છે પણ અમુક માટે મળી રહેતું નથી તે માટે ઉપયોગી માહિતી ની જરૂર પડતી હોય છે ઉપયોગમાં લેવા માટે ખાસ મહેનત કરવી પડતી હોય છે અને ઘણા બધા નાણાં ખર્ચવા પડતા હોય છે અહીં મૂકી દેવામાં આવે છે જે મિત્રો મુખ્ય સેવિકા ની પરીક્ષા આપવાના હોય એ તમામે તમામ માટે ઉપયોગી માહિતી મુકી દેવામાં આવી છે મુખ્ય સેવિકા ના જુના પેપર તમે થી ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો અહીં મૂકવા માટેની માહિતી ફક્ત અને ફક્ત કોઈને મદદરૂપ થવા માટેના હેતુસર જ મુકવામાં આવેલી છે અને કોઈ કારણસર મુકવામાં આવેલ નથી માટે આવી ઉપયોગી માહિતી ફક્ત અને ફક્ત વિદ્યાર્થીની મદદ માટેના હેતુસર જ મુકવામાં આવી હોવાથી અને કોઈ બધી વાતો નથી માટે આપ સૌ મિત્રો ધ્યાન લેવી જોઈએ અહીં મૂકવામાં આવેલી દરેક પીડીએફ ફક્ત અને ફક્ત વિદ્યાર્થીના માટે વિદ્યાર્થીના હિત ખાતર વિદ્યાર્થીને ફાયદો થાય તે માટે જ મુકવામાં આવેલી હોવાથી અન્ય કોઈ અમારો ઈરાદો નથી જ્યારે જ્યારે ઉપયોગી મટીરીયલ ની જરૂર પડે ત્યારે ત્યારે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં તે શેર કરવા પડતા હોય છે જો તમે મારા whatsapp ગ્રુપમાં જોડાયેલા હોય તો જોડાઇ જવા માટે વિનંતી કરીએ છીએ અમુક વાર નવા પેપર હોવાથી જુના પેપર એકવાર જોવા ખૂબ જ જરૂરી હોય છે જ્યારે જ્યારે પરીક્ષા આપતા હોઈએ છીએ ત્યારે ત્યારે પેપર કેવું આવશે એની જાણકારી નથી હોતી માટે ગમે તે કોઈપણ પરીક્ષા આપવા જોઈએ તો આપણે આપેલા જુના એક વાર ચેક કરી લેવા જોઈએ કે ખરેખર કયા પ્રકારનું પેપર પૂછવાનું હોય છે કેવા પ્રશ્નો પૂછાતા હોય છે આ જાણવું ખૂબ જ જરૂરી હોય છે પણ અમુક સીધા પરીક્ષા આપવા જતા હોય છે આપણે જોયો હોય તેવું રિઝલ્ટ મળતું નથી અને નાસીપાસ થઈ જતાં હોઈએ છીએ ખરેખર આવું ન કરવું જોઈએ કોઈ પણ પરીક્ષા આપવા જતાં પહેલાં એ પરીક્ષા પહેલા એવું થઈ ગઈ હોય તેના પેપર કેવા આવતા એક વાર નજર નાખી લેવી જોઈએ અને તેને ઉકેલવા પ્રયત્ન કરવો જોઈએ ખરેખર તો બજારમાંથી એ કોઈ મળશે તો લાવી અને પછી એ પરીક્ષા ના જુના પેપર ની આપણે જાતે એક બે વાર ઘરે જ પરીક્ષા આપી દેવી જોઈએ પ્રેક્ટિસ કરવી જોઈએ આમ કરવાથી આપણી બીક દૂર થશે એક પ્રકારનો have દૂર થશે એની સરળતાથી આનંદદાયક બનશે પરીક્ષા આપી શકશો એક સમયે પરીક્ષામાં સારા ગુણ મેળવી ઉત્તીર્ણ થઈ શકીએ તો પણ નિરાશ થવાનું નથી અને ફરીવાર સારામાં સારી મહેનત કરવા માટે પણ લાગી જતા હોઈએ છીએ માટે આવી કોઈપણ પરીક્ષા આપે આપવાની થતી હોય કોઈપણ જ તૈયારી કરવાની થતી હોય તો સૌ પ્રથમ આપણે ના જુના પેપર ચેક કરી લેવા જોઈએ અને જૂના પેપર ચેક કરી અને પછી જો પરીક્ષા આપવા જઈએ તો આપણે સારામાં સારી તૈયારી અને આપણા મનમાં ઉત્સાહ ભરી જતો હોય છે અને એક જગત નો આત્મવિશ્વાસ જાગી જતો હોય છે અગાઉના પેપર ચેક કર્યા હોય આપણી સારી તૈયારી કરી હોય તો આત્મવિશ્વાસમાં વધારો થતો હોય છે માટે જ્યારે જ્યારે આવી પરીક્ષા આપવાની થતી હોય ત્યારે જૂના પેપર ચેક કરી લેવા જોઈએ અહીં મુકવામાં આવેલા પેપર ફક્ત અને ફક્ત વિદ્યાર્થીની મદદ માટે જ મુકવામાં આવેલા હોવાથી અન્ય કોઈ કોપીરાઇટનો ભંગ થતો હોય તો તાત્કાલિક જાણ કરવા વિનંતી જેથી કરીને અહી મુકેલ તમામ પેપર હટાવી લેવામાં આવશે આવી ઉપયોગી ની મહત્વની વિદ્યાર્થીને મદદરૂપ થવાની માહિતી અમે પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ અને તે વધુમાં વધુ લોકો લાભ લે તેવો પ્રયત્ન કરતા હોઈએ છીએ જો તમે પણ આવી ઉપયોગી માહિતી મેળવવા માંગતા હોય અથવા અન્ય મિત્રોને મોકલવા માગતા હોય તો વોટ્સઅપના માધ્યમથી મોકલી શકો છો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરવા નવરો જ કરીએ છીએ 


મુખ્યસેવિકા પરીક્ષા ના જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો

મુખ્યસેવિકા પરીક્ષા ના જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR